ભારતમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેન દ્વારા ‘લાઇવ હાર્ટ’ સુરતથી માત્ર 217 મિનિટમાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું. હવે યુ.એન. મહેતા હોસ્પિટલમાં આ હાર્ટનું સફળ પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઘટના દેશના અંગદાન અને હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની છે.
(Live Heart, Vande Bharat, Surat, Amdavad, Organ Transplant)
#Amdavad #VandeBharat #LiveHeart #OrganDonation #HealthcareIndia