Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલની PM શ્રી શાળામાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ,મહાનુભાવોના હસ્તે વિધાર્થીઓને શિક્ષણ કીટનુ વિતરણ કરાયું

Halol, Panch Mahals | Jun 23, 2026
હાલોલ ખાતે રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.હાલોલની પી.એમ.શ્રી કન્યાશાળા અને કુમારશાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી