શહેરા: શહેરા વનવિભાગે ગેરકાયદે લાકડાની હેરાફેરી સામે સપાટો બોલાવ્યો.લાકડા ભરેલી બે ટ્રક ઝડપી ₹૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
શહેરા વનવિભાગની ટીમ ડેમલી થી કાંકણપુર તરફ જતા રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ત્યાંથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થતી બે ટ્રક શંકાસ્પદ જણાતા બંને ટ્રકને ઉભી રખાવી વનવિભાગની ટીમ દ્વારા ચાલક પાસે લાકડા વહન અંગે જરૂરી પાસ પરમીટ માંગતા ચાલકે કોઈ પાસ પરમીટ રજૂ કર્યો ન હતો,જેથી લાકડા ભરેલ બંને ટ્રકને ઝડપી પાડી અંદાજિત રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત