Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો,બાસ્કા તાલુકા પંચાયતની બેઠક પર આપ એ બાજી મારી

Halol, Panch Mahals | Apr 28, 2026
હાલોલ તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આજે મગળવારના રોજ જાહેર થયેલા પરિણામોમા ભાજપાનો દબદબો જોવા મળ્યો હતો.તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેમા ભાજપે મોટી જીત મેળવી છે.તાલુકા પંચાયતની 21 બેઠકો માટે મતદાન યોજાયું હતું.જેમાંથી 20 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે,જ્યારે બાસ્કા બેઠક ઉપર આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવારે જીત મેળવી છે.જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે યોજાયેલી ચૂટણીમા તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે