Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

શિવભક્તો માટે સારા સમાચાર! 5 વર્ષ પછી ફરી શરૂ થઈ કૈલાશ-માનસરોવર યાત્રા, 50 યાત્રાળુઓની પ્રથમ બેચને રવાના કરવામાં આવી.

269.7k views | Gujarat, India | Jun 23, 2025

MORE NEWS

A historic moment unfolds in Saraspur! ✨
After 25 years, two Mamera ceremonies will be celebrated, making this Rath Yatra even more special.

 A beautiful blend of devotion, tradition, and celebration. 🙏❤️

(Amdavad, Saraspur, Rathyatra, Jay Jagannath)

#amdavad #jayjagannath #rathyatra #saraspur

A historic moment unfolds in Saraspur! ✨ After 25 years, two Mamera ceremonies will be celebrated, making this Rath Yatra even more special. A beautiful blend of devotion, tradition, and celebration. 🙏❤️ (Amdavad, Saraspur, Rathyatra, Jay Jagannath) #amdavad #jayjagannath #rathyatra #saraspur

Ahmadabad City, Ahmedabad | Jul 11, 2026

સરસપુર વિસ્તારમાંથી પુત્રીનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી

સરસપુર વિસ્તારમાંથી પુત્રીનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી

Ahmadabad City, Ahmedabad | Jul 11, 2026

રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS (Teacher Aptitude Test – Higher Secondary) પરીક્ષાની તારીખ જાહેર કરી છે, જે આગામી 2 ઓગસ્ટના રોજ યોજાશે. ધોરણ 11 અને 12માં શિક્ષક તરીકે નિમણૂક માટે આ પરીક્ષા ફરજિયાત છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારો હવે વધુ આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકશે, જ્યારે એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્ર સહિતની અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તારીખ 20/07/2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે.

#TATHS2026 #TATHS #TeacherRecruitment #Education #Gujarat #ExamUpdate #HigherSecondary #HumDekhengeNews

રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS (Teacher Aptitude Test – Higher Secondary) પરીક્ષાની તારીખ જાહેર કરી છે, જે આગામી 2 ઓગસ્ટના રોજ યોજાશે. ધોરણ 11 અને 12માં શિક્ષક તરીકે નિમણૂક માટે આ પરીક્ષા ફરજિયાત છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારો હવે વધુ આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકશે, જ્યારે એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્ર સહિતની અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તારીખ 20/07/2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. #TATHS2026 #TATHS #TeacherRecruitment #Education #Gujarat #ExamUpdate #HigherSecondary #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 11, 2026

શિવભક્તો માટે સારા સમાચાર! 5 વર્ષ પછી ફરી શરૂ થઈ કૈલાશ-માનસરોવર યાત્રા, 50 યાત્રાળુઓની પ્રથમ બેચને રવાના કરવામાં આવી. - Gujarat News