Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરામાં હનુમાન જયંતિ નિમિત્તે સીતારામ પરિવાર દ્વારા હનુમાન દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી

Shehera, Panch Mahals | Apr 2, 2026
હનુમાન જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સીતારામ પરિવાર દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,આ શોભાયાત્રામાં હનુમાન દાદાને વિશેષ બગ્ગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગો ભક્તો હનુમાન ચાલીસા અને ભક્તિમય ગીતોના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.