ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામે ગ્રામ પંચાયત ના વીસી ઉપર થયેલ ACB ને લઇ હાથબ ગ્રામ પંચાયત ના સભ્યની પ્રતિક્રિયા આવી સામે
ઘોઘા તાબેના હાથબ ગામે ગ્રામ પંચાયત ના વીસી ઉપર થયેલ ACB ને લઇ હાથબ ગ્રામ પંચાયત ના સભ્યની પ્રતિક્રિયા આવી સામે આજરોજ તા.6/3/26 ને શુક્રવારે સાંજે 5 કલાકના રોજ ઘોઘા તાબેના હાથબ ગામે હાથબ ગ્રામ પંચાયત ના વીસી દીપકભાઈ વેલજીભાઇ બારૈયા ઉપર થયેલ ACB ને લઇ હાથબ ગ્રામ પંચાયતના સભ્યની પ્રતિક્રિયા આવી સામે હાથબ ગ્રામ પંચાયતના વીસી દીપકભાઈ વેલજીભાઇ બારૈયા તા.27/2/26 ના રોજ હાથબ ગ્રામ પંચાયત ખાતે મેરેજ સર્ટી ફિકેટ કાઢવા માટે ભોલુભાઈ ગોરધનભાઈ ચૌહાણ પાસે