ગોધરા: ગોધરા સરકારી ITI ખાતે ગુજરાતની પ્રથમ મારુતિ સુઝુકી કાર મેન્યુફેક્ચર લેબનું ઉદ્ઘાટન, અઢી કરોડના ખર્ચે તૈયાર કરાઈ
ગોધરા સરકારી ITI ખાતે ગુજરાતની પ્રથમ મારુતિ સુઝુકી કાર મેન્યુફેક્ચર લેબનું ઉદ્ઘાટન, અઢી કરોડના ખર્ચે તૈયાર કરાયેલી લેબથી આદિવાસી વિસ્તારના યુવાનોને મળશે રોજગારીની નવી તકો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી સરકારી ITI કોલેજમાં ગુજરાતની પ્રથમ મારુતિ સુઝુકી કાર મેન્યુફેક્ચર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્કીલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મારુતિ સુઝુકી કંપની દ્વારા ગુજર