Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી,જેમાં પાણી અને વીજળીની સમસ્યા અંગે ચર્ચા કરાઈ હતી

Shehera, Panch Mahals | Jun 11, 2026
શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ ઉપપ્રમુખ હાજાભાઈ ચારણની ખાસ ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી,જેમાં તાલુકાના તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આ સામાન્ય સભાની બેઠકમાં શહેરા તાલુકામાં પ્રવર્તતી પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી,આ ઉપરાંત તાલુકાના વિવિધ વિકાસ કામો અંગે પણ ચર્ચા કરાઈ હતી.