Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ GIDC માં આવેલ પ્લાસ્ટિક કંપનીની રૂમમા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી

Halol, Panch Mahals | Apr 7, 2026
હાલોલ એમજી મોટર સામે આવેલી પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તા.6 એપ્રિલ સોમવારના રોજ મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.અને પોલીસે તપાસ હાથ ધરી છે