શહેરા: શહેરામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં ઉમેદવરી ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે,અને કોને ટિકિટ અપાય તેવી અવઢવ વચ્ચે ભાજપ દ્વારા શહેરામાં નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો, તાલુકા પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો માટે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવતા જ અનેક તર્ક-વિતર્કોનો અંત આવ્યો છે,ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થતાં ઉમેદવરી ફોર્