Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપરમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 સીટ માટે 96 ઉમેદવારો મેદાને

Rapar, Kutch | Apr 12, 2026
ભાજપ-કોંગ્રેસ અને અમુક બેઠકો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ૨૪ બેઠક માટે દાવેદારી નોંધાવાઈ હતી. આ દરમ્યાન ચૂંટણી અધિકારીઓનાં કાર્યાલય ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો. રાપર તાલુકા પંચાયતની ૨૪ બેઠક માટે કુલ ૭૬ ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. તા. ૧૩-૪ના ચકાસણી થશે અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તા.૧૫-૪ છે. આખરે કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે એ તો ૧૫-૪ પછી સ્પષ્ટ થશે.