Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota
publicdemand2507
અંબાજીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, વીડિયો વાઈરલ નશામાં ધુત તત્વોનો પોલીસ-PCR વાન પર હુમલો લાકડી-પથ્થરો વડે તુટી પડ્યા લોકોમાં ભયનો માહોલ, 2 આરોપી પકડાયા અકસ્માત સર્જી નાગરિક પાસે પૈસા પડાવવાનો પ્રયાસ લુખ્ખાતત્વોએ પોલીસ પર પણ હુમલો કર્યો 2 આરોપીની અટકાયત, એક હજુ પણ ફરાર #ambaji #ambajipolice
Ahmadabad City, Ahmedabad
| Jun 22, 2026
#ambaji
#ambajipolice
MORE NEWS
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ગૌવંશ ચોરી ગેંગનો મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગાર 'કમરૂદ્દીન ઉર્ફે લાલા' ઝડપાયો
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026
🌧️વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત 🌧️વલસાડ,ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ 🌧️વલસાડ શહેરના અંડરપાસ અને વાપીના સલવાવ હાઇવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા 🌧️વલસાડનું મોગરાવાડી અને છીપવાડ અંડરપાસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન #gujaratrain #RainUpdate #Monsoon2026 #WeatherUpdate #valsadrain
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026
#Morbi ખાનગી કંપનીના વીજપોલ બાબતે ખેડૂતોના આંદોલનનો મામલો રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ચારથી પાંચ ધારાસભ્યો મળ્યા હતાં વીજ પોલ મામલે ખેડૂતોને વધારે વળતર મામલે રજૂઆત કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી મોરબી સહિત રાજ્યના તમામ ખેડૂતોને વધુ વળતર મળે તેના માટે પ્રયાસો ચાલુ હક માગવાનો બધાને અધિકાર, પરંતુ યોગ્ય રીતે હક માંગવો જોઈએ કાંતિ અમૃતિયાના વતન જેતપરમાં ખેડૂતોએ શરૂ કર્યુ છે આંદોલન #farmerprotest #powerpole #kantiamrutiya
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026
The Ahmedabad heat is on another level this year! 🥵 If you’re waking up sweaty every night, The Sleep Company’s Snowtec Mattress is worth checking out. ❄️😴 ✔️ Up to 4–6°C cooler feel ✔️ Patented SmartGRID Technology ✔️ AIHA Recommended Orthopedic Mattresses 📍 Ahmedabad: Sindhu Bhavan | Ellis Bridge | Chandkheda | Prahlad Nagar | Nikol #TheSleepCompany #SnowtecMattress #SmartGRID #ahmedabadnews
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026
અમદાવાદના રાયફલ ક્લબ નજીક ફૂટપાથ પરથી કપડામાં લપેટાયેલું નવજાત બાળકનું મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ. દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. #Amdavad #GujaratNews #BreakingNews #NewsUpdate #Currentaffaris
Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026
અંબાજીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, વીડિયો વાઈરલ નશામાં ધુત તત્વોનો પોલીસ-PCR વાન પર હુમલો લાકડી-પથ્થરો વડે તુટી પડ્યા લોકોમાં ભયનો માહોલ, 2 આરોપી પકડાયા અકસ્માત સર્જી નાગરિક પાસે પૈસા પડાવવાનો પ્રયાસ લુખ્ખાતત્વોએ પોલીસ પર પણ હુમલો કર્યો 2 આરોપીની અટકાયત, એક હજુ પણ ફરાર #ambaji #ambajipolice - Ahmadabad City News