Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

#Morbi ખાનગી કંપનીના વીજપોલ બાબતે ખેડૂતોના આંદોલનનો મામલો રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ચારથી પાંચ ધારાસભ્યો મળ્યા હતાં વીજ પોલ મામલે ખેડૂતોને વધારે વળતર મામલે રજૂઆત કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી મોરબી સહિત રાજ્યના તમામ ખેડૂતોને વધુ વળતર મળે તેના માટે પ્રયાસો ચાલુ હક માગવાનો બધાને અધિકાર, પરંતુ યોગ્ય રીતે હક માંગવો જોઈએ કાંતિ અમૃતિયાના વતન જેતપરમાં ખેડૂતોએ શરૂ કર્યુ છે આંદોલન #farmerprotest #powerpole #kantiamrutiya

MORE NEWS

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ગૌવંશ ચોરી ગેંગનો મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગાર 'કમરૂદ્દીન ઉર્ફે લાલા' ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ગૌવંશ ચોરી ગેંગનો મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગાર 'કમરૂદ્દીન ઉર્ફે લાલા' ઝડપાયો

Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026

🌧️વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત

🌧️વલસાડ,ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ 

🌧️વલસાડ શહેરના અંડરપાસ અને વાપીના સલવાવ હાઇવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા 

🌧️વલસાડનું મોગરાવાડી અને છીપવાડ અંડરપાસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન 

#gujaratrain #RainUpdate #Monsoon2026 #WeatherUpdate #valsadrain

🌧️વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, લોકોને ગરમીથી મળી રાહત 🌧️વલસાડ,ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ 🌧️વલસાડ શહેરના અંડરપાસ અને વાપીના સલવાવ હાઇવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા 🌧️વલસાડનું મોગરાવાડી અને છીપવાડ અંડરપાસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન #gujaratrain #RainUpdate #Monsoon2026 #WeatherUpdate #valsadrain

Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026

The Ahmedabad heat is on another level this year! 🥵

If you’re waking up sweaty every night, The Sleep Company’s Snowtec Mattress is worth checking out. ❄️😴

✔️ Up to 4–6°C cooler feel
✔️ Patented SmartGRID Technology
✔️ AIHA Recommended Orthopedic Mattresses

📍 Ahmedabad: Sindhu Bhavan | Ellis Bridge | Chandkheda | Prahlad Nagar | Nikol

#TheSleepCompany #SnowtecMattress #SmartGRID #ahmedabadnews

The Ahmedabad heat is on another level this year! 🥵 If you’re waking up sweaty every night, The Sleep Company’s Snowtec Mattress is worth checking out. ❄️😴 ✔️ Up to 4–6°C cooler feel ✔️ Patented SmartGRID Technology ✔️ AIHA Recommended Orthopedic Mattresses 📍 Ahmedabad: Sindhu Bhavan | Ellis Bridge | Chandkheda | Prahlad Nagar | Nikol #TheSleepCompany #SnowtecMattress #SmartGRID #ahmedabadnews

Ahmadabad City, Ahmedabad | Jun 22, 2026

#Morbi ખાનગી કંપનીના વીજપોલ બાબતે ખેડૂતોના આંદોલનનો મામલો રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ચારથી પાંચ ધારાસભ્યો મળ્યા હતાં વીજ પોલ મામલે ખેડૂતોને વધારે વળતર મામલે રજૂઆત કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી મોરબી સહિત રાજ્યના તમામ ખેડૂતોને વધુ વળતર મળે તેના માટે પ્રયાસો ચાલુ હક માગવાનો બધાને અધિકાર, પરંતુ યોગ્ય રીતે હક માંગવો જોઈએ કાંતિ અમૃતિયાના વતન જેતપરમાં ખેડૂતોએ શરૂ કર્યુ છે આંદોલન #farmerprotest #powerpole #kantiamrutiya - Ahmadabad City News