અમદાવાદના રાયફલ ક્લબ નજીક ફૂટપાથ પરથી કપડામાં લપેટાયેલું નવજાત બાળકનું મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ.
દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
#Amdavad #GujaratNews #BreakingNews #NewsUpdate #Currentaffaris