Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી પસાર થતી હાઈ લેવલ કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

Shehera, Panch Mahals | May 14, 2026
શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરીની પાછળના ભાગેથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગામલોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,આ અંગે શહેરા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવક મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
શહેરા: શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી પસાર થતી હાઈ લેવલ કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર - Shehera News