Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: આણંદના બાકરોલ ખાતે વણકર અને ખ્રિસ્તી સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

Anand, Anand | Apr 14, 2026
ભારત રત્ન ડો.ભીમ રાવ આંબેડકર સાહેબના આજે 135 મી જન્મ જયંતી નિમિત્તે બાકરોલ ના વણકરવાસમાં આજે રોહિત અને ખ્રિસ્તી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું કલરફૂલ પ્રતિમાનું ખૂબ જ સુંદર પ્રતિમા નું આજે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું વણકર અને ખ્રિસ્તી સમાજ બંને ભેગા થઈને આજે બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનું જે સ્થાપન કર્યું છે જેનાથી આવનારી પેઢી બાબાસાહેબ આંબેડકર ના જીવનને પ્રેરણા અને સમર્પણ યાદ રાખે