Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: ધાંધલપુર ગામે થનારા બાળ લગ્ન પંચમહાલ ચાઇલ્ડ હેલ્પ લાઈન દ્વારા અટકાવવા આવ્યા

Shehera, Panch Mahals | May 8, 2026
શહેરા તાલુકાના ધાંધલપુર ગામના ખારોલી ફળીયામાં એક બાળ લગ્ન થઈ રહ્યા છે,જેમાં છોકરીની આધાર કાર્ડ પ્રમાણે ઉંમર ૧૫ વર્ષ છે અને છોકરાની ઉંમર ૧૭ વર્ષ છે અને આ લગ્નની જાન આજે રાત્રે આવવાની છે. આ અંગેની માહિતીના આધારે પંચમહાલ ચાઇલ્ડ હેલ્પ લાઈનની ટીમે ધાંધલપુર ગામે જઈ થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા.