🙏🇮🇳 આ દિવાળીએ જામનગરના વેપારીઓને આપો સાથ! જામનગરમાં આયોજિત સ્વદેશી મેળામાં નાગરિકોને દિવાળીની તમામ ખરીદી સ્થાનિક ઉદ્યોગકારો અને નાના વેપારીઓ પાસેથી જ કરવાની અપીલ કરવામાં આવી છે. દીવા, રંગોળી, ઘર સજાવટની વસ્તુઓ, ગિફ્ટ આઇટમ્સ અને પૂજાની સામગ્રી સહિતની અનેક સ્વદેશી વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ છે.
સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાથી જામનગરના વેપારને વેગ મળશે, નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો વધશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે માત્ર મેળાની મુલાકાત લઈને પરત ન ફરે, પરંતુ દિવાળીની ખરીદી પણ સ્વદેશી મેળામાંથી જ કરે. આ દિવાળીએ સંકલ્પ કરીએ – લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો અને જામનગરની સમૃદ્ધિ જામનગરમાં જ રાખો!
[ jamnagar, jamnagar news, jamnagar diwali, jamnagar swadeshi mela, swadeshi mela jamnagar, local for vocal, vocal for local, made in india, swadeshi products, jamnagar local business, jamnagar small business, jamnagar entrepreneurs, diwali shopping, diwali 2026, gujarat diwali, local products, support local business, jamnagar updates, jukega nahi jamnagar ]
#jamnagar #swadeshimela #localforvocal #diwali2026 #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 3, 2026