સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુવતી સાથે અ*શ્લીલ હરકત કરતો હોવાનો યુવકનો વીડિયો વાયરલ થયો છે. એ.આર. મોલમાં પૂછપરછના બહાને યુવતીનો પીછો કરી યુવકે અ*શ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘ*ટના CCTVમાં કેદ થઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ ઉતરાણ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઘટ*નાને પગલે શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે પોલીસ વાયરલ વીડિયોના આધારે આરોપી સુધી કેવી રીતે પહોંચે છે તે તપાસનો વિષય બન્યો છે.
सूरत के बड़े वराछा इलाके में एक युवती के साथ अ*श्लील हरकत करने का आरोप लगाते हुए एक युवक का वीडियो वायरल हुआ है। आरोप है कि ए.आर. मॉल में पूछताछ के बहाने युवक ने युवती का पीछा किया और उसके साथ अ*श्लील हरकत की। पूरी घ*टना CCTV में कैद हो गई और इसका वीडियो सोशल मीडिया पर वायरल हुआ। वीडियो सामने आने के बाद उतराण पुलिस ने CCTV फुटेज के आधार पर जांच शुरू कर दी है। घ*टना के बाद शहर में महिला�
Udhna, Surat | Oct 1, 2026