Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ ડુંગર પર વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું

Halol, Panch Mahals | May 8, 2026
પાવાગઢ ડુંગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી છે.જેને લઈને વન વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતુ અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની કામગીરી શરૂ કરી હતી.