આણંદ: આણંદ તાલુકાના કાસોર ગામે મકાન ઉપર ગોઠવેલા પૂળામાં આગ લાગી
Anand, Anand | May 9, 2026 કાસોર - પ્રાથમિક શાળા પાછળ આવેલ એક ઘરની ઉપર ભરેલ પૂળામા આગ લાગેલ.જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડની ટીમ 2 મીની ફાઈટર સાથે ફાયર ડ્રાઈવર - વિમલ પંચાલ , ફાયરમેન - મૂકેશ પરમાર,પરિમલ,અરબાઝ મલેક,મહિપાલસિંહ રાઠોડ, ફાયર ડ્રાઈવર: જિતેન્દ્ર ઠાકોર , ફાયરમેન:જૈદ મલેક,અજય ડામોર,2-ટ્રેની સાથે પહોંચી આગ બુઝાવી હતી.