શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે શહેરાની ખાનગી હોસ્પિટલોમાં મુલાકાત લીધી
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે શહેરાની ખાનગી હોસ્પિટલોમાં મુલાકાત લીધી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પુરા થતાં વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ હેઠળ શહેરાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની મુલાકાત માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ધારાસભ્ય જેઠાભાઈ.ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ખબર અંતર પૂછ્યા અને સરકારી હોસ્પિટલમાં સારવાર ન લેવાનું કારણ પૂછ્યું.દર્દીઓએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમ