ભાવનગર, દાઠા પોલીસ અને LCBની સંયુક્ત ટીમે દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
આમળા ગામથી ગઢુલા તરફ જવાના માર્ગે આવેલી વાડીમાં રેડ
રેડ દરમિયાન આરોપી જામશંગભાઈ બનુભાઈ પરમાર (ઉ.વ.45) હાજર મળી આવ્યો
વાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની 26 શીલપેક દારૂની બોટલો મળી આવી
જેમાં રોયલ સ્ટેગની 17 બોટલ સહિત રોયલ ચેલેન્જ અને DSP બ્લેકનો જથ્થો જપ્ત
કુલ રૂ.33,500નો મુદ્દામાલ કબજે
આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
દાઠા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Aug 23, 2026