Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરાના જુના ખાંધવા કલેડીવાળા ફળિયામાં છેલ્લા 5 દિવસથી હેન્ડપંપ બંધ, ફળીયાના રહીશોને પાણી માટે વલખાં

Shehera, Panch Mahals | Apr 20, 2026
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયત વિસ્તારના જુના ખાંધવા કલેડીવાળા ફળિયામાં છેલ્લા 5 દિવસથી હેન્ડપંપ બંધ હાલતમાં પડ્યો છે. પાણી ન આવતું હોવાથી ફળિયાના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, 16 એપ્રિલથી આ હેન્ડપંપ બગડ્યો છે અને તેમાંથી પાણી આવતું સંપૂર્ણ બંધ થઈ ગયું છે. ફળિયાના લોકોએ હેન્ડપંપ રીપેરીંગ
શહેરા: શહેરાના જુના ખાંધવા કલેડીવાળા ફળિયામાં છેલ્લા 5 દિવસથી હેન્ડપંપ બંધ, ફળીયાના રહીશોને પાણી માટે વલખાં - Shehera News