Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

પારડીના ભેસલાપાડામાં મધરાતે ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૩ ઝડપાયા, ૩ ફરાર વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક સફળતા મળી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે પારડી પોલીસે ભેસલાપાડા વિસ્તારમાં મધરાતે ચાલી રહેલા એક જુગારધામ પર ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે... મળતી વિગતો મુજબ, ભેસલાપાડા વિસ્તારમાં આવેલા બિપીન મદારભાઈના ઘરના ખુલ્લા ઓટલા પર લાઈટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે તુરંત જ આયોજનબદ્ધ રીતે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો મધરાતના અંધારાનો લાભ ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા..પોલીસે ઘટનાસ્થળેથી પકડાયેલા આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ ₹૫૯,૭૩૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત, પોલીસે ૧૫,૦�

Valsad, Valsad | Jun 18, 2026

MORE NEWS

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.

Valsad, Valsad | Jun 22, 2026

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ..

પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ.. પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Valsad, Valsad | Jun 22, 2026

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!

Valsad, Valsad | Jun 22, 2026

પારડીના ભેસલાપાડામાં મધરાતે ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૩ ઝડપાયા, ૩ ફરાર વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક સફળતા મળી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે પારડી પોલીસે ભેસલાપાડા વિસ્તારમાં મધરાતે ચાલી રહેલા એક જુગારધામ પર ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે... મળતી વિગતો મુજબ, ભેસલાપાડા વિસ્તારમાં આવેલા બિપીન મદારભાઈના ઘરના ખુલ્લા ઓટલા પર લાઈટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે તુરંત જ આયોજનબદ્ધ રીતે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો મધરાતના અંધારાનો લાભ ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા..પોલીસે ઘટનાસ્થળેથી પકડાયેલા આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ ₹૫૯,૭૩૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત, પોલીસે ૧૫,૦� - Valsad News