Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: આડેસર ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા: ₹૬૨,૬૫૦નો મુદ્દામાલ જપ્ત

Rapar, Kutch | Apr 26, 2026
આડેસર ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹૬૨,૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.