Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતી સાથે વિજય થવા બદલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે શુભકામનાઓ પાઠવી પોતાની પ્રતિક્રિયા આપી હતી

Halol, Panch Mahals | Apr 29, 2026
હાલોલ વિધાનસભામાં સમાવિષ્ટ હાલોલ તાલુકા, ઘોઘબા અને જાંબુઘોડાની વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમા ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરવા બદલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે તમામ વિજેતા ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ,કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત તાલુકાના ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા