સુરતમાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આસીફ ગાંડા સહિત ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા.....
ફરિયાદીના ઘરે ધસી આવી ધમકી આપનાર રીઢા ગુનેગાર અને તેની ટોળકી સામે સલાબતપુરા પોલીસની ત્વરિત કાર્યવાહી.....
ગાળો, ચપ્પુ અને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો, સલાબતપુરા પોલીસે ચારેય આરોપીઓને દબોચ્યા.....
Udhna, Surat | Jun 21, 2026