Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલના બાંધેલી ગામે પુત્રે પિતા પર કર્યો હુમલો,ઘરેલું ઝઘડો બન્યો હિંસક, પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Halol, Panch Mahals | Jun 18, 2026
હાલોલ તાલુકાના બાંધેલી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ પોતાના જ પિતા પર હુમલો કરતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે બાંધેલી ગામના રહેવાસી રમેશભાઈ બારિયાને તેમના પુત્ર રણજીતે ઘરેલું ઝઘડાના કારણે માર માર્યો હતો. આ દરમિયાન ઘરમાં પડેલી કોદારી જેવી વસ્તુ વડે હુમલો કરતા રમેશભાઈના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હાલોલ: હાલોલના બાંધેલી ગામે પુત્રે પિતા પર કર્યો હુમલો,ઘરેલું ઝઘડો બન્યો હિંસક, પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા - Halol News