Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે.તમિલનાડુ રાજ્યનાકિનથકડાવુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે ઓગણ પચાસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો છે.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી. સગર, તેમજ કિનથકડાવુ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. સનથાના કરૂપ્પુ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.વલસાડ જિલ્લા પોલીસ અને તમિલનાડુ પોલીસ વચ્ચેના સફળ સંકલનના કારણે આ વોન્ટેડ આરોપીની ધરપકડ શક્ય બની છે, જે આંતરરાજ્ય પોલીસ સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. Journalist Anish shekh 9924678348

Valsad, Valsad | Jul 16, 2026

MORE NEWS

ભારે વરસાદમાં દેવદૂત બન્યા યુવાનો: વલસાડના જેસપોર ગામમાં કૂવામાં ખાબકેલી ગાયને શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશ ટીમે જીવના જોખમે કૂવામાં ફસાયેલી ગાયનો જીવ બચાવ્યો

ભારે વરસાદમાં દેવદૂત બન્યા યુવાનો: વલસાડના જેસપોર ગામમાં કૂવામાં ખાબકેલી ગાયને શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશ ટીમે જીવના જોખમે કૂવામાં ફસાયેલી ગાયનો જીવ બચાવ્યો

Valsad, Valsad | Jul 18, 2026

'valsad_views' ના ઇન્ફ્લુએન્સરને ધમકી, કોપીરાઈટના બહાને ૧૦ લાખની ખંડણી માંગતા નોંધાઈ ફરિયાદ

'valsad_views' ના ઇન્ફ્લુએન્સરને ધમકી, કોપીરાઈટના બહાને ૧૦ લાખની ખંડણી માંગતા નોંધાઈ ફરિયાદ

Valsad, Valsad | Jul 18, 2026

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે.

ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વલસાડમાં ડ્રોન વીડિયોના કોપીરાઇટના નામે ખંડણી અને ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 13 જુલાઈના રોજ વલસાડ રેલવે સ્ટેશન બહાર બનાવાયેલ ડ્રોન વીડિયો આરોપી શ્રેયાંશ યાદવ દ્વારા ફરીયાદીને વેચવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં કોપીરાઇટનો દાવો કરી રૂપિયા 15 હજાર અને ત્યારબાદ રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી નિકુંજ સરદારસિંહ મીનાએ સમાધાનના બહાને ફરીયાદી પર દબાણ કર્યું હતું અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની તેમજ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે આરોપી નિકુંજ સરદારસિંહ મીના, શ્રેયાંશ યાદવ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Valsad, Valsad | Jul 18, 2026