શહેરા: શહેરા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સુરતના સાયણ ખાતેથી ઝડપાયો હતો
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડને હ્યુમન સોર્શીસ અને ટેક્નિકલ એનાલીસીસના આધારે બાતમી મળી હતી કે શહેરા પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શહેરા તાલુકાના બોરીયાવી ગામનો અરવિંદ આરત ડાભી હાલ સુરત જીલ્લાના કોસમડાના સાયણ ખાતે રહે છે,આ અંગેની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે આરોપી અને ભ