Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શંખેશ્વર: પાટણના શંખેશ્વરમાં 15 ઓગસ્ટ 2026ની 80મી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે રિહર્સલ

Shankheshvar, Patan | Aug 13, 2026
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે 15 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનારી 80મી સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે આજે રિહર્સલ યોજાયો હતો. રિહર્સલનું અધ્યક્ષપદ કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ સંભાળ્યું હતું.