Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: વિકસિત ભારત રોજગાર યોજના,PM મોદીએ ₹2,400 કરોડના પ્રોત્સાહન લાભો વહેંચ્યા,હાલોલ MG મોટર ખાતેથી સાંસદ

Halol, Panch Mahals | Jun 20, 2026
તા.19 જૂન શુક્રવારના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' અંતર્ગત દેશભરના યુવા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.દેશવ્યાપી આ કાર્યક્રમના ભાગરૂપે હાલોલ ખાતે આવેલી એમજી મોટર લિમિટેડ કંપનીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.