Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી,અસહ્ય ઉકળાટથી લોકોને મળી રાહત

Halol, Panch Mahals | Jul 1, 2026
હાલોલ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આજે બુધવારના રોજ આખરે વરસાદનુ આગમન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નગરજનોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.