Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

મણિનગર: ગીતામંદિર ખાતે બસ સ્ટોપ-2 પર સુવિધાઓનો અભાવ

Maninagar, Ahmedabad | Aug 16, 2026
આજે રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ગીતામંદિર બસ સ્ટોપ-2 પર સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો.જેમાં મુસાફરો માટે બનાવેલા રેસ્ટ રૂમ અન્ વેઈટીંગ રૂમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.મુસાફરોની સુવીધા માટે બનાવેલા વેઈટીંગ રુમ ખુલ્લા ન રહેતા મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.