આણંદ: સોજીત્રા તાલુકાના લિંબાલી ગામની પ્રાથમિક શાળામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી છે.....
આચાર્યની ઓફિસની તિજોરીમાંથી એક-બે નહીં, પરંતુ 50 જેટલી ખાલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલું જ નહીં, ટેબલ ઉપરથી અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.....
Vadodara, Vadodara | Aug 18, 2026