શહેરા: શહેરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરાયુ
શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે,ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સીસારાની આગેવાનીમાં શહેરા નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરાયું હતું,જેમાં શહેરા પોલીસ મથક થી હુસેની ચોક, હોળી ચકલા અને મેઈન બજાર થઈને અણીય