ગારિયાધાર: ગારિયાધારના પત્રકાર અકબર સૈયદને જાનથી મારી નાખવાની ધમકી!
ગારિયાધાર શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગારિયાધારના પત્રકાર અકબર સૈયદને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, પત્રકાર અકબર સૈયદને એક ઈસમ દ્વારા બંદૂકથી ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ