Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માંગરોળ: માંગરોળ નગરપાલિકા તરફથી મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

Mangrol, Junagadh | Feb 24, 2026
માંગરોળ નગરપાલિકા તરફથી આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ… સદસ્યો તેમજ કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં, નગરની પ્રાથમિક જરૂરિયાતોને લઈને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. સફાઈ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી ત્રણ મહિનાની બાકી પાગારની સમસ્યાને ધ્યાનમાં લઈ, આગામી ચારેક દિવસમાં પાગાર ચૂકવણી કરવાની સૂચના ચીફ ઓફિસરને આપવામાં આવી. સાથે જ અગાઉ છૂટા કરાયેલા સફાઈ કર્મચારીઓને, નગરની જરૂરીયાત મુજબ ફરી ફરજ પર લેવાની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવા ચર્ચા થઈ. માંગરોળ