ગોધરા: ગોધરા સબ જેલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન અને મીઠાઈ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગોધરા સબ જેલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન અને મીઠાઈ વિતરણ કાર્યક્રમ યોજાયો: બંદીવાનોને સન્માર્ગે વળવા જેલ પ્રશાસનનો પ્રેરક સંદેશ પંચમહાલ જિલ્લાના ગોધરા સબ જેલ ખાતે નૂતન વર્ષના પાવન અવસરે સ્નેહમિલન અને મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આર.બી. મકવાણા સહિત જેલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બંદીવાનો સાથે સ્નેહમિલન યોજી તેમને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તમામ બંદીવાનોને