Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા વનવિભાગે સદનપુર - ભદ્રાલા રોડ પરથી પાસ પરમિટ વગર લાકડાં ભરીને જતી ટ્રકને ઝડપી પાડી હતી

Shehera, Panch Mahals | May 4, 2026
શહેરા પરિક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવી શહેરા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ અને અન્ય વનકર્મીઓ સાથે સદનપુર - ભદ્રાલા રોડ ઉપર રાત્રીના દરમિયાન નાકાબંધીમાં હતા,તે સમયે ત્યાંથી પંચરાઉ લાકડાં ભરીને પસાર થતી એક ટ્રકને ઉભી રાખી પાસ પરમિટ માંગતા ચાલકે કોઇ પાસ પરમીટ રજૂ નહિ કરતા રૂપિયા 4 લાખ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરા: શહેરા વનવિભાગે સદનપુર - ભદ્રાલા રોડ પરથી પાસ પરમિટ વગર લાકડાં ભરીને જતી ટ્રકને ઝડપી પાડી હતી - Shehera News