Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अयोध्या
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana
Lucknow
तेजस्वी_यादव
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
Rss
thakorroshni12208_1
વાપી: ટાઉન પોલીસે જીએસટી ભવન ચાર રસ્તા પાસેથી એક મહિલાને દારૂ સાથે ઝડપી પાડી
Vapi, Valsad
| Nov 11, 2026
MORE NEWS
ભગવાન બિરસામુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિતે વલસાડ જિલ્લામાં ધામધૂમથી ઉજવણી અનેક નેતાઓ રહશે હાજર #valsad #birsamunda #dharampur #janamjyantimohtsav #voiceofvapi1
Vapi, Valsad | Nov 11, 2026
🚨 વાપી ટાઉન પોલીસની મોટી કાર્યવાહી! 🚛 આઇસર ટેમ્પામાંથી રૂ. 16.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ! 📍 વાપીના બલીઠા પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા આઇસર ટેમ્પો નંબર DL1MB1238 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 🔴 ઝડપાયેલ મુદ્દામાલ: ▪️ વિદેશી દારૂ અને બિયરના કુલ 277 બોક્સ ▪️ કુલ 10,968 બોટલ/ટીન (2,719.200 લીટર) ▪️ દારૂની કિંમત: ₹16,44,720 ▪️ આઇસર ટેમ્પો: ₹5,00,000 ▪️ મોબાઇલ ફોન: ₹5,000 💰 કુલ મુદ્દામાલ: ₹21,49,720 👤 પોલીસે બિહારના દરભંગા જિલ્લાના રહેવાસી અને ટેમ્પા ચાલક રંજન કિશોરી દુલારચંદ યાદવ (ઉં.વ. 34) ની ધરપકડ કરી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 📢 દારૂના ગેરકાયદે વેપાર સામે વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી! 📍 VAPI UPDATE #Vapi #VapiPolice #ValsadPolice #LiquorSeized #PoliceAction BreakingNews VapiUpdate ValsadNews GujaratNews
Vapi, Valsad | Nov 11, 2026
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે ટ્રક ડ્રાઈવર પર છરીથી હુમલો કરી લૂંટ કરવાના કેસમાં પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા છે. તેમાં ચાર યુવક અને એક સગીરનો સમાવેશ થાય છે. LCBએ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Vapi, Valsad | Nov 11, 2026
વલસાડ અને ડાંગ લોકસભા સાંસદ ધવલભાઈ પટેલે દિવાળી અને નવા વર્ષની શુબકામનાઓ આપી #vapi #valsad #diwaliwishes #gujarat #voiceofvapi1
Vapi, Valsad | Nov 10, 2026
ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ અને ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલએ તમામ લોકોને દિવાળી અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી #valsad #dharampur #diwaliwishes #mlaarvindpatel #voiceofvapi1
Vapi, Valsad | Nov 10, 2026
વાપી ભાજપના અગ્રણી મુકેશભાઈ ઠાકુર તમામ લોકો ને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી #vapi #bjp #kshatriya #gujarat #voiceofvapi1
Vapi, Valsad | Nov 10, 2026
કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી #valsad #kaprada #diwaliwishes #mlajitubhaichaudhary #voiceofvapi1
Vapi, Valsad | Nov 10, 2026
उमरगांव के गांधीवाडी...मैन रोड... फ्लैट में लगी अचानक आग...उमड़ी भीड़...आग लगने का कारण अभी पता नहीं चला है...देखिये खबर और तस्वीरें और लाइक करें और फॉलो कर janta aawaz bharat
Vapi, Valsad | Nov 9, 2026
ઉમરગામના કચિગામમાં અજીબોગરીબ ચોરી: નવી કાર ખરીદવા ગયેલા સાળાના ઘરે સગા બનેવીએ જ હાથફેરો કર્યો!
Vapi, Valsad | Nov 9, 2026