હાલોલ: હાલોલમાં ભાજપા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.31મી મે રવિવારના રોજ તેમના પ્રતિ મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતા રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 134મા એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કર્યું હતુ જેને લઈને હાલોલ ખાતે પણ ભાજપા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો જેમાં હાલોલ નગર પાલિકાના સભ્યો તેમજ ભાજપા સંગઠનના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મન કી બાતનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો