શહેરા: ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ.નગરપાલિકા,તા.પં અને જિ.પં.ની કુલ ૨૮ બેઠકો પર ૬૭ ઉમેદવારો મેદાનમાં
શહેરામાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે,જેમાં તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પર ભરાયેલા ૯૨ ફોર્મમાંથી ૨૯ ફોર્મ અમાન્ય અને ૧૪ ફોર્મ ખેંચાવાના કારણે તાલુકા પંચાયતની ૧૪ બેઠકો બિનહરીફ થઈ હતી,જ્યારે જિલ્લા પંચાયતની ૭ બેઠકો પણ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ૨૯ ફોર્મમાંથી ૧૦ અમાન્ય અને ૬ ફોર્મ પાછા ખેંચાતા જિલ્લા પંચાયતની