કુકરમુંડા: કુકરમુંડાના મૌલીપાડા ગામની આંગણવાડીમાં 'આંગણનો ઉત્સવ' યોજાયો
કુકરમુંડાના મૌલીપાડા-૧ (આમોદા) ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ICDS દ્વારા 'આંગણનો ઉત્સવ' કાર્યક્રમ યોજાયો. જેમાં સગર્ભા માતાઓને પોષણ સુધા અને માતૃશક્તિ યોજનાના લાભો તેમજ માતા-બાળકના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.