હાલોલ: હાલોલ પંથકમાંથી 11 યાત્રિકો મીની હજયાત્રા માટે મક્કા-મદીના જવા રવાના થયા
હાલોલ પંથકમાંથી તા.5 જુલાઈ રવિવારના રોજ મુસ્લિમ સમાજના 11 બિરાદરો મીની હજયાત્રા માટે રવાના થયા હતા મક્કા અને મદીના માટે મીની હજયાત્રા માટે જતા હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા યાત્રિકો નું પ્રથમ ભવ્ય જૂલુંસ નીકળ્યુ હતુ જ્યારે તમામ મીની હજયાત્રિકોમાં હાલોલના 6 અને બાસ્કા ગામના 5 યાત્રિકોનો સમાવેશ થાય છે