શહેરા: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય, વૈમનસ્ય ન ફેલાઈ તે અંગેની તકેદારી રાખવા અપીલ: DYSP બ્રિન્દા જાડેજા
લોક દરબાર દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં નાની નાની બાબતોમાં વૈમનસ્યના કારણે તેને મોટું સ્વરૂપ અપાતું હોવાના લીધે મોટા બનાવો બનતા હોવાથી આવા બનાવો બનતા અટકાવી સમજી વિચારીને સમાધાન કરવામાં આવે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ વૈમનસ્ય ન ફેલાય તે અંગે ખાસ તકેદારી રાખી ખેલ દિલીની ભાવના સાથે ચુંટણી લડવાની અપીલ કરાઈ હતી.