ભાવનગર: વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી અને એક્રોસિટીના ગુનામાં નાસતા ફરતા શખ્સને એલસીબી ટીમ ભંડારીયા નજીકથી ઝડપી લીધો
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ પોલીસપથમાં મારામારી અને એગ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જય ગુનામાં સંજય નામનો નાસતો ફરતો હોય, જેને પકડવાનો બાકી હોય જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભંડારીયા નજીકથી ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.