ઘોઘા: PM મોદી સાહેબના 76મા જન્મદિવસ નિમિત્તે ઘોઘામાં મહા રક્તદાન કેમ્પ યોજાયો
PM મોદી સાહેબના 76મા જન્મદિવસ નિમિત્તે ઘોઘામાં મહા રક્તદાન કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આજ રોજ તા. 17 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 76મા જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ઘોઘા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘાના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા ખાતે આ કેમ્પ યોજાયો હતો. કેમ્પના પ્ર